શોધખોળ કરો

રાજકોટ: ધોરાજીમાં ખાણ ખનીજ કૌભાંડ, સ્થાનિક પોલીસની શંકાસ્પદ ભૂમિકા, જુઓ વીડિયો

ખનીજચોરો ચોરી ઉપરાંત નકલી હુકમ બનાવવા જેવી છેતરપિંડી પણ કેટલી હદ સુધી આચરી શકે છે તેનો કિસ્સો ધોરાજીમાંથી બહાર આવ્યો છે.  જેમાં ચોરી કરેલા ખનીજની ટ્રક છોડાવવા માટે ભૂસ્તરશાસ્ત્રીના નકલી સહી-સિક્કા કરી પોલીસ સ્ટેશનમાંથી વાહન છોડાવવાનું કૌભાંડ બહાર આવ્યું છે. ધોરાજી-ઉપલેટા રોડ પરથી 24 ફેબ્રુઆરીએ બે ટ્રક પકડી હતી જેમાં એક ટ્રક વિજય નાનજી બોરીચા અને બીજી ટ્રક દિનેશ થોભણ બાંભવાની હતી. આ બંને ટ્રકને પકડીને ધોરાજી પોલીસ સ્ટેશન સોંપવામાં આવી હતી. બાદમાં અનુક્રમે 5 માર્ચે 101384 અને 31 માર્ચ 96388 રૂપિયાના દંડનો હુકમ કર્યો હતો. 

આ સમય બાદ ખાણ ખનીજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી જે. એચ. વાઢેરે રિવ્યૂ બેઠક બોલાવી હતી અને જેટલામાં દંડનો હુકમ કરવા છતાં ભરપાઈ ન થઈ હોય તેવા કિસ્સામાં પોલીસ ફરિયાદ કરવાનો હુકમ કર્યો હતો. આ પૈકી ધોરાજીની ઉપરોક્ત બંને ટ્રકમાં ફરિયાદ કરવા માટે ધોરાજી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરાતા આ બંને ટ્રક કચેરીના હુકમના આધારે છોડાવી ગયાનો જવાબ મળ્યો હતો. જેથી ભૂસ્તરશાસ્ત્રીએ મુક્તિ હુકમ મગાવ્યા હતા.  જે 25 અને 28 ફેબ્રુઆરીના હતા એટલે કે ટ્રક પકડી બાદ તુરંત જ દંડની કાર્યવાહી અને ભરપાઈ ઉપરાંત મુક્તિ હુકમ બની ગયો હતો પણ તેમણે સહી જોતા પોતાની નહિ પણ નકલી હોવાનું સ્પષ્ટ જણાયું હતું. તેથી 18મીએ સાંજે જ હુકમના જાવક નંબરની ખરાઈ કરાતા તે પણ ખોટા નીકળતા પોલીસ ઈન્સ્પેક્ટરને જાણ કરી હતી અને તાત્કાલિક છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

ગુજરાત વિડિઓઝ

Gold - Silver Price Crash: આજે સોના-ચાંદીના ભાવમાં કેટલો થયો ઘટાડો?

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોના-ચાંદીમાં કડાકો! સિલ્વર ETF માં 20% નો ઘટાડો, રોકાણકારોને મોટું નુકસાન, જાણો હવે શું કરવું

Rajkot News: પેટ્રોલ-ડીઝલની અછતને લઈને રાજકોટ પેટ્રોલ-ડીઝલ ડીલર એસોસિયેશને શું કહ્યું?

Ambalal patel: ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 

Weather Update: દેશના વાતાવરણમાં આવશે પલટો, વાવાઝોડા અને તેજ પવન સાથે અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

ABP Premium

વિડિઓઝ

Bhavnagar Demolition: ભાવનગરમાં અસામાજિક તત્વો અને બુટલેગરોના ગેરકાયદે બાંધકામો પર ફર્યું બુલડોઝર
Gold - Silver Price Crash: આજે સોના-ચાંદીના ભાવમાં કેટલો થયો ઘટાડો?
Donald Trump : અમારા અલ્ટીમેટમની જલદી અસર દેખાશે...: ઈરાનને લઈ ટ્રમ્પે ફરી આપ્યું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : નો કેશ, ઓનલી ઓનલાઇન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રેમલગ્ન - પ્રેમ કે પ્રપંચ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Ambalal patel: ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Weather Update: દેશના વાતાવરણમાં આવશે પલટો, વાવાઝોડા અને તેજ પવન સાથે અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Weather Update: દેશના વાતાવરણમાં આવશે પલટો, વાવાઝોડા અને તેજ પવન સાથે અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
PM Modi Speech: મિડલ ઈસ્ટ સંકટ પર સંસદમાં બોલશે પીએમ મોદી, લોકસભામાં બપોરે 2 વાગ્યે સંબોધન

Gold Silver Price Today : ઈરાન યુદ્ધ વચ્ચે અચાનક ચાંદી 15,000 રૂપિયા થઈ સસ્તી, જાણો સોનામાં કેટલો થયો ઘટાડો?

LPG ઓર્ડર આપ્યા બાદ ડિલીવરી બૉય માંગી રહ્યો છે એકસ્ટ્રા રૂપિયા? અહી કરી શકો છો ફરિયાદ
LPG ઓર્ડર આપ્યા બાદ ડિલીવરી બૉય માંગી રહ્યો છે એકસ્ટ્રા રૂપિયા? અહી કરી શકો છો ફરિયાદ
Rajkot News: પેટ્રોલ-ડીઝલની અછતને લઈને રાજકોટ પેટ્રોલ-ડીઝલ ડીલર એસોસિયેશને શું કહ્યું?
Rajkot News: પેટ્રોલ-ડીઝલની અછતને લઈને રાજકોટ પેટ્રોલ-ડીઝલ ડીલર એસોસિયેશને શું કહ્યું?
Anganwadi workers: હવે આંગણવાડી બહેનોને રખડતા શ્વાન ગણવાની કામગીરી સોંપાઈ, 5 દિવસમાં ગણતરી કરવા આદેશ

Gandhinagar: આજથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી, 2.96 લાખથી વધુ ખેડૂતોને થશે લાભ

Embed widget