શોધખોળ કરો
લોક રક્ષક દળ માટે ભરતી પ્રક્રિયા શરુ, જુઓ બે દિવસમાં કેટલી આવી અરજીઓ?
લોક રક્ષક દળ માટે ભરતી પ્રક્રિયા શરુ કરાઈ છે. બે દિવસમાં બે લાખ કરતા વધૂ અરજી આવી છે. શનિવારથી શરુ થયેલી પ્રક્રિયામાં સવા લાખ કરતા વધુ ફોર્મ ભરાયા છે. ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે આ મામલે માહિતી આપી છે.
ગુજરાત
Botad PSI's Controversial Statement: દારૂબંધીની અમલવારી મુદ્દે PSIના વિવાદિત નિવેદન બાદ કાર્યવાહી
Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
આગળ જુઓ




















