શોધખોળ કરો
સમાચાર શતકઃ આંદોલનકારી પ્રવિણ રામ જોડાયા આમ આદમી પાર્ટીમાં, ગોપાલ ઈટાલિયાએ કર્યું સ્વાગત
મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના અંગે કહ્યું કે, બીજી લહેર અંકુશમાં આવી છે પરંતુ તેની સામેની લડાઈ યથાવત છે. આંદોલનકારી પ્રવિણ રામ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ગોપાલ ઈટાલિયાએ જૂનાગઢ ખાતે પાર્ટીમાં સ્વાગત કર્યું છે. નવસારીની સરકારી કચેરીમાં આવક અને જાતિના દાખલા માટે ભીડ થતા કોરોનાના નિયમોના ધજાગરા ઉડ્યા છે.
ગુજરાત
Vadgam News : વડગામ તા. પં.ના પ્રમુખની ચૂંટણીમાં બબાલ, ભાજપે કોંગ્રેસના ઉમેદવારને ઉઠાવ્યાનો આરોપ
Surendranagar Farmers Protest : ધ્રાંગધ્રામાં ખેડૂતોનો ઉગ્ર વિરોધ, પોલીસે ખેડૂતોની કરી અટકાયત
Gujarat Farmers : ખેડૂતો માટે મોટા સમાચાર, ડીઝલને લઈ સરકારનો મોટો નિર્ણય
BJP Vs Congress: વડગામ તા.પં.માં પ્રમુખની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે બબાલ
Gondal Accident news: ગોંડલ નજીક બસ પલટી જતા બે લોકોના મોત
આગળ જુઓ
















