શોધખોળ કરો
બે મહિના બાદ ફરી પ્રવાસીઓ માટે ખૂલ્યા સાપુતારાના દ્વાર, નાના વેપારીઓમાં ખુશી,જુઓ વીડિયો
ડાંગ(Dang)ના ગિરિમથક સાપુતારા(Saputara)ને ફરી એકવાર પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાયું છે.બે મહિના બાદ ફરીથી ખૂલતા નાના વેપારીઓમાં ખુશી જોવા મળી રહી છે.લારી, ગલ્લા, હોટલ અને પેરાગ્લાઈડિંગ(Paragliding) ફરી શરૂ થયું છે.
ગુજરાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
આગળ જુઓ




















