શોધખોળ કરો
દ્વારકામાં સતત બીજા દિવસે દબાણો દૂર કરાયા, જુઓ વીડિયો
દ્વારકામાં સતત બીજા દિવસે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઇ હતી. ચરકલા રોડ પરના દબાણો ત્રણ જેસીબીની મદદથી દૂર કરવામાં આવ્યા હતા જેમાં હોટલો, શોરૂમ્સ સહિત અનેક દુકાનો તોડી પાડવામાં આવી હતી પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે દબાણો કરનારાઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
ગુજરાત
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
આગળ જુઓ



















