શોધખોળ કરો
ગઢડા ભાજપના ઉમેદવાર આત્મારામ પરમાર સાથે ખાસ વાતચીત, જુઓ વીડિયો
ગઢડા બેઠક પર ભાજપના ઉમેદવાર આત્મારામ પરમાર પ્રચારમાં જોડાઇ ગયા હતા. તેમણે પોતાના કાર્યાલયનું ઉદ્ધાટન કર્યું હતું. તેમણે વલભીપુર ખાતે તેમને પોતાના ચૂંટણી કાર્યાલયની શરૂઆત કરાવી. ABP અસ્મિતા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે તેમની જીત નક્કી છે. સાથે જ સ્થાનિક ચૂંટણીમાં રાષ્ટ્રીય મુદ્દા અંગે સવાલ પૂછાતાં તેમણે કહ્યું કે રાષ્ટ્રવાદનો મુદ્દો હોય તો તે કહેવું જરૂરી છે, તેથી તેમને આ મંદિરનો ઉલ્લેખ કર્યો..
ગુજરાત
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
આગળ જુઓ


















