શોધખોળ કરો

Gujarat Weather Update : રાજ્યમાં લા- નીનો, બે વાવાઝોડાની અસરથી ઉનાળો શરૂ થશે મોડો

રાજ્યમાં ચાલુ વર્ષે લા- નીનો, બે વાવાઝોડા સહિતના પરિબળોને કારણે ઉનાળાની શરૂઆત મોડી થશે. નિષ્ણાંતો અને આગાહીકારોના મતે રાજ્યમાં 15 માર્ચ બાદ ગરમીનો પ્રારંભ થશે.. જોકે હાલમાં તો શિયાળો હોવા છતાં શનિવારે રાજ્યના 14 શહેરમાં 32 ડિગ્રીથી વધુ ગરમી નોંધાઈ હતી. જેમાં રાજકોટમાં 36 તો સુરતમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું હતું... જ્યારે અમદાવાદ સહિતના અન્ય વિવિધ શહેરમાં તાપમાન 32થી 34 ડિગ્રી આસપાસ રહ્યું હતું.. ઠંડી, ગરમી અને વરસાદ માટે લા-નીનો અને અલ-નીનો સિસ્ટમ જવાબદાર હોય છે.. જેમાં લા-નીનોને કારણે ઠંડી અને વરસાદ વધુ તેમજ અલ-નીનોના કારણે ગરમી વધુ અને વરસાદ ઓછો વરસતો હોય છે.. હાલમાં પેસિફિક સમુદ્રમાં લા- નીનો સિસ્ટમ સક્રિય હોવાથી 15 માર્ચ પછી ઉનાળો આકરા તેવર બતાવવાનું શરૂ કરે તેવો તજજ્ઞો મત વ્યકત કરી રહ્યા છે. 

ગુજરાત વિડિઓઝ

DyCM Harsh Sanghavi: ભજન-કીર્તનમાં ઝૂમ્યા હર્ષ સંઘવી, આદિવાસી ગામમાં ઢોલ-મંજીરા સાથે ગાયા ભજનો

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વડોદરા GMERSમાં રેગિંગની ફરિયાદ, 5 વિદ્યાર્થીઓ 6 મહિના માટે હોસ્ટેલમાંથી કરાયા સસ્પેન્ડ

જામનગર પોલીસનું ફાયરિંગ! રિવોલ્વર ઝૂંટવી ભાગવા જતાં આરોપીને પગમાં મારી ગોળી

USના લોસ એન્જલસમાં 5ની તીવ્રતાનો ભૂકંપ, એરપોર્ટને નુકસાન, રિફાઈનરીમાં લાગી આગ

ઝારખંડઃ રામગઢમાં રાંચી-પટના હાઈવે પર મોટો અકસ્માત, 4 બાળકો સહિત 13 લોકોના મોત

વિડિઓઝ

DyCM Harsh Sanghavi: ભજન-કીર્તનમાં ઝૂમ્યા હર્ષ સંઘવી, આદિવાસી ગામમાં ઢોલ-મંજીરા સાથે ગાયા ભજનો
Hun To Bolish : હું તો બોલીશ : અસલી દેવી દેવતા કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ખનીજચોરો કેમ બેફામ ?
Ahmedabad Demolition News : અમદાવાદના સારંગપુરમાં વિરોધ વચ્ચે ડિમોલીશન
Bhavnagar Crime: ભાવનગર પથુભાના મોત કેસમાં કરણી સેના મેદાનમાં, ગુજરાતમાં આંદોલનની ચીમકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વડોદરા GMERSમાં રેગિંગની ફરિયાદ, 5 વિદ્યાર્થીઓ 6 મહિના માટે સસ્પેન્ડ
વડોદરા GMERSમાં રેગિંગની ફરિયાદ, 5 વિદ્યાર્થીઓ 6 મહિના માટે સસ્પેન્ડ
જામનગર પોલીસનું ફાયરિંગ! રિવોલ્વર ઝૂંટવી ભાગવા જતાં આરોપીને પગમાં મારી ગોળી
જામનગર પોલીસનું ફાયરિંગ! રિવોલ્વર ઝૂંટવી ભાગવા જતાં આરોપીને પગમાં મારી ગોળી
ઝારખંડઃ રામગઢમાં રાંચી-પટના હાઈવે પર મોટો અકસ્માત, 4 બાળકો સહિત 13 લોકોના મોત
ઝારખંડઃ રામગઢમાં રાંચી-પટના હાઈવે પર મોટો અકસ્માત, 4 બાળકો સહિત 13 લોકોના મોત
ભારતીય ટીમે રચ્યો ઈતિહાસ, ચીનને હરાવીને રેકોર્ડ ચોથી વખત જીતી એશિયન ચેમ્પિયન ટ્રોફી

હર્ષ સંઘવીનો છોટાઉદેપુર પ્રવાસ: 'મકાઈના રોટલા-અડદની દાળ જેવી મજા ક્યાંય નહીં, પિત્ઝા-બર્ગર ટાળો'

IND vs NZ: પ્રથમ દાવમાં ભારત 246 રનમાં ઓલઆઉટ, ન્યૂઝીલેન્ડને મળી 110 રનની લીડ, જુરેલના 88 રન

તિરૂપરનકુન્દ્રમ પહાડીના વિવાદિત દીપથૂન પર પ્રગટાવાયો કાર્તિગઇ દીપમ, ભગવાન મુરૂગનના લાગ્યા જયકારા

Geyser Safety Tips: ઠંડીમાં વધી જાય છે ગીઝર બ્લાસ્ટનો ખતરો, ઉપયોગ કરતા સમયે ના કરો આ ભૂલ

Embed widget