શોધખોળ કરો
Tapi: જે.કે પેપર મિલના સહયોગથી ઓક્સિજન સાથે 50 બેડવાળું ઓક્સિજન શરુ કરાયું , જુઓ વીડિયો
તાપી જિલ્લામાં આવેલ જે.કે પેપર મિલના સહકારથી માત્ર ત્રણ દિવસમાં પેપર મિલથી એક કિલોમીટર દૂર આવેલ શાળામાં ઓક્સિજન પાઇપ લાઈન નાખવામાં આવી છે, અને આ શાળમાં 50 જેટલા ઓક્સિજન બેડ ની કોવિડ કેર સેન્ટર શરુ કરવામાં આવ્યું છે, જેને લઈને તાપીના સોનગઢ અને તેની આસપાસના કોરોના દર્દીઓ માટે એક મોટી રાહત ઉભી થવા પામી છે...
ગુજરાત
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
આગળ જુઓ



















