શોધખોળ કરો
અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીમાં ઘટાડો, વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું
અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થયો છે. અમદાવાદમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદમાં ધુમ્મસભર્યા વાતાવરણને કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો. વાહન ચાલકોને હેડલાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી.
ગુજરાત
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ફિલ્મ કલાકારોને લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતી વસ્તુઓનો પ્રચાર નહીં કરવા કરી અપીલ
ભાદરવી પૂનમના મેળામાં સેવાભાવની અનોખી પરંપરા, 62 વર્ષથી લીંબુ શરબત સેવા બની પ્રેરણારૂપ
Gir Somnath Waterlogging: ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદ! રસ્તાઓ પાણી પાણી, વાહનચાલકો પરેશાન
Gujarat Rain Forecast: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે વરસાદની આગાહી, જાણો આગામી 7 દિવસનું હવામાન
Chhota Udaipur news: છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખની ચૂંટણી મોકૂફ, 27માંથી એકપણ સભ્ય હાજર નહીં!
આગળ જુઓ

















