શોધખોળ કરો
વાવાઝોડા પહેલા જ સુરત શહેરમાં જોવા મળી અસર, કેટલાક વિસ્તારમાં શરૂ થયો વરસાદ
વાવાઝોડા પહેલાની અસર ગુજરાતમાં શરૂ થઇ છે. સુરતમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. કેટલીક જગ્યાએ હોર્ડિંગ્સ તૂટી પડ્યા હતા. તૌકતે વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું છે . 17 મેના સાંજે ગુજરાતના કાંઠા વિસ્તાર પહોંચવાનું અનુમાન છે. સંભવિત તૌકતે વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના 242 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે જ વીજપુરવઠો ન ખોરવાય તે માટે PGVCLની 585 ટીમ તૈનાત કરાઈ છે.
ગુજરાત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ
આગળ જુઓ

















