શોધખોળ કરો
હોળી અગાઉ રવિવારે યોજાતો ડાંગ દરબારનો સરકારી કાર્યક્રમ રદ કરાયો
ડાંગના વડા મથક આહવામાં દર હોળીના અગાઉના રવિવારે જોવા મળતો આ રંગારંગ ઐતિહાસિક કાર્યક્રમ આ વર્ષે જોવા નહીં મળે. સ્થાનિક રાજવી અને તેના પરિવારજનોને શાલીયાણું આપવાનો કાર્યક્રમ કોરોનાના કારણે ફિક્કો સાબિત થવાનો છે. ઐતિહાસિક પરંપરા જળવાઈ તે માટે શાલિયાણા અર્પણ કરવાનો કાર્યક્રમ 24 માર્ચે સાદગીપૂર્ણ રીતે યોજાશે. દર વર્ષે ડાંગમાં આ નિમિતે યોજાતો મેળો નહીં યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે
ગુજરાત
Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?
આગળ જુઓ




















