શોધખોળ કરો
ટોપ 20: રાજ્યમાં હજુ 18 ટકા વરસાદની ઘટ, ફરી જામશે વરસાદી માહોલ
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પડશે (rainfall) વરસાદ, (state) રાજ્યમાં હજુ 18 ટકા વરસાદની ઘટ. ગુજરાતમાં સમયસર યોજાશે ચૂંટણી. દેશના મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાનુ નિવેદન. મહેસાણામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન, મારા એક ઈશારા પર થઇ શકે છે કામ, નવા મંત્રી મંડળ માં મારા મિત્રો છે.
ગુજરાત
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
આગળ જુઓ


















