શોધખોળ કરો
'સરકાર એવું તે શું આયોજન કરી શકે કે આપણા ગુજરાતનો નાનો વેપારી પોતાના વેપારને ફરી ધબકતો કરી શકે?'
કોરાના કાળમાં આપ ભીડભાડ ઓછી કરવા વેપાર ધંધા પર નિયંત્રણ જરૂરી હતા કદાચ એટલે જ નિયંત્રણો લગાવાયા હશે પરંતુ આના કારણે નાના વેપારીઓેને થયેલા આર્થિક નુકશાનને ભરપાઈ કરવા સરકારે ક્યા પ્રકારના પગલા લેવા જરૂરી છે ? ગ્રામીણ વિસ્તારની અર્થનીતિ પર કોરોના સંક્રમણની કેવી હાલ અને દૂરોગામી અસર આપ જોઈ રહ્યા છો ? ગયા નાણાકીય વર્ષમાં પણ વેપારીઓને ભારે આર્થિક નુકશાન ગયું આ વર્ષે પણ એ જ પ્રકારની સ્થિતિ છે.
ગુજરાત
Rashtriya Ekta Diwas: ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય પરેડ, એકતા પરેડમાં ગુજરાતની ઝાંખીની ઝલક
Rashtriya Ekta Diwas: ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય પરેડ, 'નક્સલ મુક્ત ભારત'ની થીમ પર કાર્યક્રમ
Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે પણ કમોસમી વરસાદની આગાહી: હવામાન વિભાગ
PM Modi In Kevadia: નર્મદાને PM મોદીની વિકાસકાર્યોની ભેટ , એકતાનગરમાં ₹400 કરોડનાં કામોનું લોકાર્પણ
Sardar Patel Jayanti 2026: PM મોદીએ સરદાર પટેલને અર્પણ કરી પુષ્પાંજલિ
આગળ જુઓ
















