શોધખોળ કરો
વાપીમાં રાહદારીને ટ્રકે પાછળથી મારી ટક્કર, એકનું મોત, જુઓ CCTV
વલસાડના વાપી જીઆઇડીસી ઓવર બ્રિજના સર્વિસ રોડ પર રસ્તા પર જઇ રહેલા બે વ્યક્તિઓને ટ્રકચાલકે પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતમાં એકનું મોત થયું હતું જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
ગુજરાત
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
આગળ જુઓ

















