શોધખોળ કરો
ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદીમાં ઘોડાપુર, જુઓ ગુજરાતી ન્યુઝ
ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદીમાં ઘોડાપુર આવ્યું છે. ઉકાઈ ડેમની સપાટી 342.13 ફૂટ પર પોહચી છે. ઉકાઈ ડેમમાંથી 2 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે. ઉકાઈ ડેમમાં 2 લાખ જેટલા પાણીની આવક થઇ રહી છે.
ગુજરાત
Jagdish Vishwakarma : કોંગ્રેસ MLA કિરીટ પટેલની જગદીશ વિશ્વકર્માએ કરી પ્રશંસા
આગળ જુઓ



















