શોધખોળ કરો

Banaskantha Scuffle : ડીસામાં એક જ સમાજના 2 જૂથ વચ્ચે અથડામણ, 8 ઘાયલ

બનાસકાંઠા જિલ્લામાં એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ થઈ હોવાના સમાચાર મળ્યા છે. આ હિંસક અથડામણમાં અત્યાર સુધીમાં 8 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. જોકે, હાલ તો પોલીસે તપાસ શરૂ કરી છે. ડીસા તાલુકાના માલગઢ ગામની ઘટના. એક જ સમાજના બે જૂથો વચ્ચે સર્જાઈ હિંસક અથડામણ. ડીસા ભીલડી હાઇવે પર આવેલ કુપટ ગામના પાટીયા પાસે હોટલ પર સર્જાઇ હતી મારામારી. હોટલ પર બે જૂથ અથડામણમાં અનેક વાહનોને મોટું નુકસાન. જુથ અથડામણ ની ઘટનામાં 8 લોકો થયા ઇજાગ્રસ્ત. બન્ને જૂથોના લોકોને પહોંચી ઇજાઓ. સારવાર માટે તમામ ઇજાગ્રસ્તોને ખસેડાયા ડીસાની જનરલ હોસ્પિટલ. ઘટના ને પગલે ડીસાની જનરલ હોસ્પિટલમાં પણ સર્જાઈ હતી તણાવભરી સ્થિતિ. સ્થિતિ પર કાબુ મેળવવા પોલીસ  હોસ્પિટલ પહોંચી હતી.

ગુજરાત વિડિઓઝ

Banaskantha Scuffle : ડીસામાં એક જ સમાજના 2 જૂથ વચ્ચે અથડામણ, 8 ઘાયલ
Banaskantha Scuffle : ડીસામાં એક જ સમાજના 2 જૂથ વચ્ચે અથડામણ, 8 ઘાયલ

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Vadodara Visit Live: વડોદરામાં PM મોદી, સ્પેનના PMએ કર્યુ એયરક્રાફ્ટ એસેમ્બલી ફેસિલિટીનું ઉદ્ધાટન

Census in India: દેશમાં આગામી વર્ષે શરૂ થઇ શકે છે વસ્તીગણતરી, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

Emerging Asia Cup 2024: ભારત પછી શ્રીલંકા બન્યું અફઘાનિસ્તાનનો શિકાર, પ્રથમવાર ટાઇટલ જીતી તમામને ચોંકાવ્યા

"આપણે જર્મન ઉપકરણો ખરીદવાનું બંધ કરવું જોઈએ", પીયૂષ ગોયલે જર્મન વાઈસ ચાન્સેલરને રોકડું પરખાવી દીધું
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Banaskantha Scuffle : ડીસામાં એક જ સમાજના 2 જૂથ વચ્ચે અથડામણ, 8 ઘાયલPM Modi Road Show : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો, એક ઝલક માટે ઉમટી જનમેદનીFire Breaks Out At Cracker Shop In Hyderabad : ફટાકડાની દુકામાં લાગી ભીષણ આગ, મચી અફરા-તફરીDiwali 2024: દિવાળી પર્વમાં ચાઈનીઝ નહીં માટીના કોડિયા ખરીદવા આગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Vadodara Visit Live: વડોદરામાં PM મોદી, સ્પેનના PMએ કર્યુ એયરક્રાફ્ટ એસેમ્બલી ફેસિલિટીનું ઉદ્ધાટન
PM Modi Vadodara Visit Live: વડોદરામાં PM મોદી, સ્પેનના PMએ કર્યુ એયરક્રાફ્ટ એસેમ્બલી ફેસિલિટીનું ઉદ્ધાટન
Census in India: દેશમાં આગામી વર્ષે શરૂ થઇ શકે છે વસ્તીગણતરી, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
Census in India: દેશમાં આગામી વર્ષે શરૂ થઇ શકે છે વસ્તીગણતરી, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
Emerging Asia Cup 2024: ભારત પછી શ્રીલંકા બન્યું અફઘાનિસ્તાનનો શિકાર, પ્રથમવાર ટાઇટલ જીતી તમામને ચોંકાવ્યા
Emerging Asia Cup 2024: ભારત પછી શ્રીલંકા બન્યું અફઘાનિસ્તાનનો શિકાર, પ્રથમવાર ટાઇટલ જીતી તમામને ચોંકાવ્યા
"આપણે જર્મન ઉપકરણો ખરીદવાનું બંધ કરવું જોઈએ", પીયૂષ ગોયલે જર્મન વાઈસ ચાન્સેલરને રોકડું પરખાવી દીધું
Rule Change: LPGથી લઇને ક્રેડિટ કાર્ડ સુધી, એક નવેમ્બરથી થશે આ છ મોટા ફેરફાર

WTC Final: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ માટે રોચક બની જંગ, પાકિસ્તાન પણ રેસમાં, જાણો તમામ સમીકરણ

Diwali 2024: કેરળમાં કેમ ઉજવવામાં આવતી નથી દિવાળી? તમિલનાડુ અને કર્ણાટકમાં આ છે માન્યતાઓ

Earthquake News: સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાની ધરા ધણધણી, 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકો કામ છોડીને ભાગ્યા, જુઓ વીડિયો

Embed widget