શોધખોળ કરો
અરવલ્લી જિલ્લામાં નોંધાયો સાર્વત્રિક વરસાદ, ખેડૂતોમાં જોવા મળી ખુશી, જુઓ વીડિયો
અરવલ્લી(Aravalli) જિલ્લામાં મેઘરાજાએ પથરામણી કરી છે. અહીંયા સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં શામળાજી, મોડાસા(Modasa), બાયડ, માલપુરમાં વરસાદ વરસ્યો છે. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.
ગુજરાત
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
આગળ જુઓ



















