શોધખોળ કરો
Vadodara માં સામૂહિક આત્મહત્યા કેસમાં મોટો ખુલાસો, સોની પરિવાર પાસેથી 9 જ્યોતિષીઓએ 32 લાખ પડાવ્યા
વડોદરામાં સોની પરિવારના 6 સભ્યોના આપઘાતના પ્રયાસમાં નવો ઘટસ્ફોટ થયો છે. આ પરિવાર પાસેથી અલગ અલગ 9 જ્યોતિષીઓએ 32 લાખ પડાવ્યા હોવાનો ખુલાસો થયો છે. આપઘાતનો પ્રયાસ કરનાર ભાવિન સોનીએ સમા પોલીસ સ્ટેશનમાં નોધાવેલી ફરિયાદમાં જ્યોતિષીઓએ 32 લાખ પડાવ્યાનો આક્ષેપ મૂકતાં પોલીસે આ જ્યોતિષીઓ સામે તપાસ શરૂ કરી છે.
ગુજરાત
North India Weather Updates: ઉત્તર ભારત ફરી એકવાર કાતિલ ઠંડી અને ધુમ્મસના સકંજામાં, જુઓ સ્થિતિ
Gujarat Weather News: રાજ્યમાં વધ્યુ ઠંડીનું જોર, 20 કિમી પ્રતિકલાકની ઝડપે ફુંકાયો પવન Watch Video
Khyati Hospital Case: મુખ્ય આરોપી કાર્તિક પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઝડપાયો| Kartik Patel
Lion Video : ગીર સોમનાથ જિલ્લામાં ચાર પગનો આતંક યથાવત, ઉનામાં ખાનગી શાળાના કમ્પાઉન્ડમાં ઘૂસ્યો સિંહ
Bharuch News: ભરૂચમાં નકલી પોલીસ ક્રાઈમબ્રાંચના સકંજામાં, પોલીસની ઓળખ આપી શખ્સ કરતો હતો તોડ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement