શોધખોળ કરો
Advertisement
Vav Assembly By Poll 2024 : વાવ બેઠક પર જામ્યો ચૂંટણીજંગ, ભાજપ કોને ઉતારશે મેદાનમાં? જુઓ મોટા સમાચાર
Vav Assembly By Poll 2024 : વાવ બેઠક પર જામ્યો ચૂંટણીજંગ, ભાજપ કોને ઉતારશે મેદાનમાં? જુઓ મોટા સમાચાર
આગામી 13મી નવેમ્બરે વાવ બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. ગેનીબેન ઠાકોર સાંસદ બનતા ખાલી પડેલી વિધાનસભા બેઠક પર ત્રિકોણિયો જંગ જામવાનો છે. કારણ કે આમ આદમી પાર્ટી પણ અહીં ઉમેદવાર ઉતારવાની છે. ત્યારે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે અને આજે કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રમુખ પાટીલની આગેવાનીમાં કમલમ ખાતે સંકલન સમિતિની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં વાવ બેઠક પર ભાજપના ઉમેદવારને લઈ ચર્ચા થવાની છે. ત્યારે આ બેઠક ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. આ બેઠકમાં ઉમેદવારની પસંદગી પર મહોર લાગી શકે છે. જોકે, ભાજપ કોને મેદાનમાં ઉતારશે તે જોવાનું રહ્યું. બીજી તરફ 21મી તારીખે કોંગ્રેસ પણ ઉમેદવારની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા યોજવાની છે.
ગુજરાત
Aravalli Accident : ધનસુરામાં ગ્રામજનો પર ફોર્ચ્યુનર કાર ચઢાવવાનો પ્રયાસ કરનાર નબીરો હજુ પોલીસ પકડથી દુર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion