શોધખોળ કરો
VCE કર્મચારીઓ પડતર માંગણીઓને કારણે ઉતારશે હડતાળ પર, જુઓ ગુજરાતી ન્યુઝ
એક તરફ મગફળીની ટેકાના ભાવે ખરીદી શરુ છે. તો બીજી તરફ VCE એ હડતાળ પાર જવાનો નિર્ણય કર્યો છે. પડતર માંગણીઓને કારણે VCE કર્મચારીઓએ ઓનલાઇન કામગીરી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. VCE કર્મચારીઓ પોતાની માંગ સરકાર સમક્ષ મુકશે.
ગુજરાત
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
આગળ જુઓ
















