શોધખોળ કરો

Bengal Phase 1 polls: પશ્ચિમ બંગાળમાં મતદાન સમયે હિંસા

 પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મતદાન સમયે મુર્શિદાબાદમાં બબાલ થઈ ગઈ હતી.  તૃણમૂલ કોંગ્રેસમાંથી અલગ થયેલા હુમાયુ કબીર અને ટીએમસી કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી.  ત્યાં તૈનાત સુરક્ષા કર્મચારીઓ સાથે પણ મારપીટ કરવામાં આવી હતી. 

હુમાયુ કબીર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ત્યાં તૈનાત સુરક્ષા કર્મચારીઓ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. મુર્શિદાબાદના નૌદામાં ટીએમસી બ્લોક પ્રમુખનો હુમાયુ કબીર સાથે ઝઘડો થયો. ટીએમસી બ્લોક પ્રમુખ અને કબીર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આમ જનતા ઉન્નયન પાર્ટીના ઉમેદવાર કબીરે અગાઉ ટીએમસીમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમની સામે "ચોર, ચોર" ના નારા લગાવવામાં આવ્યા હતા.

હુમાયુ કબીરે ટીએમસી પર આરોપ લગાવ્યો હતો કે આ લોકો વાતાવરણને બગાડી રહ્યા છે ત્યારબાદ ટીએમસી સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યા અને વિરોધ કર્યો હતો, પરંતુ સુરક્ષા કર્મચારીઓની હાજરીથી ઝપાઝપી ટળી હતી. ટીએમસી કાર્યકરોએ હુમાયુ કબીરને ભાજપના એજન્ટ ગણાવ્યા છે. રેજિનગર મતવિસ્તારમાંથી ચૂંટણી લડી રહેલા કબીર તેમના મતવિસ્તારના વિવિધ મતદાન મથકોની મુલાકાત લઈ રહ્યા છે, જ્યાં તેમને ટીએમસી સમર્થકોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

ગુજરાત વિડિઓઝ

Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?

Gujarat Rain: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને

અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી

LPG Rate Today: ગેસ સિલિન્ડર પર ₹700થી વધુની સબસિડી! સંસદમાં સરકારનો મોટો ખુલાસો

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
Gujarat Rain: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
Gujarat Rain: રાજ્યમાં જળબંબાકાર, 24 કલાકમાં 255 તાલુકાઓ પાણી-પાણી, અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ

Rain: રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી, 3 જિલ્લામાં રેડ અલર્ટ, 20 જિલ્લાની શાળા-કોલેજોમાં રજા

Rain Forecast: ગુજરાતના આ ઝોનમાં 27 જુલાઇ સુધી અતિ ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગની આગાહી

Rain Forecast: ગુજરાતમાં આગામી ૩ કલાક ભારે, અમદાવાદ-ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ

Embed widget