શોધખોળ કરો
'આપણે ખેડૂતોને વીમો આપવો જોઇએ, જેનું પ્રીમિયમ બિલકુલ ઓછું હોવું જોઇએ, નાનામાં નાનો ખેડૂત આસાનાથી ભરી શકે'
રાજ્યમાં બાગાયતી પાકોનું વાવેતર 16.41 લાખ હેક્ટર થાય છે. રાજ્યના કુલ વાવેતરના 13 ટકા બાગાયતી પાકો છે. વર્ષ 2016-17 પ્રમાણે બાગાયતી પાકોમાં ગુજરાતનું દેશમાં ચોથું સ્થાન હતું. છેલ્લા 15 વર્ષમાં બાગાયતી પાકોના વિસ્તારમાં 8.57 લાખ હેક્ટરનો વધારો થયો છે. કેન્દ્ર સરકારે ગુજરાતને એક હજાર કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.
ગુજરાત
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
આગળ જુઓ




















