શોધખોળ કરો

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં કેટલો ખાબક્યો વરસાદ?

વલસાડ જિલ્લામાં મન મુકીને વરસ્યા મેઘરાજા. વલસાડ શહેરના તિથલ રોડ, હાલર રોડ, સ્ટેશન રોડ, આઝાદ ચોક, ભાગડાવાડા, કોસંબા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો.. તો ગ્રામ્ય વિસ્તાર એવા તિથલ સેગવી, કોસંબા, મગોધ,ડુંગરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજા મહેરબાન થયા. કાળા ડિબાંગ વાદળો વચ્ચે વહેલી સવારથી વરસી રહેલા વરસાદથી અલગ અલગ વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા.. તો લોકો પણ રેઈનકોટ અને છત્રીનો સહારો લેતા જોવા મળ્યા. દિવસ દરમિયાન કોઈ વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો.. તો કોઈ વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. 

લાંબા વિરામ બાદ તાપી જિલ્લામાં પણ મેઘરાજાનું થયું આગમન.. વ્યારા શહેર સહિત આસપાસના વિસ્તારો અને વાલોડ તાલુકામાં વરસાદ વરસતા સમગ્ર પંથકમાં ખુશીની લહેર જોવા મળી.. વ્યારાના મુખ્ય વિસ્તારો જેવા સ્ટેશન રોડ, મિશનનાકા અને જનકનાકા સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો.. ન માત્ર વ્યારા, સોનગઢ અને વાલોડ તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો.. વાલોડ ગામની હાઈસ્કૂલ નજીક સહિતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસતા સ્થાનિકોમાં આનંદ જોવા મળ્યો.. ખેતી પર નિર્ભર આ જિલ્લામાં લાંબા વિરામ બાદ આજે વરસેલા વરસાદે ખેડૂતોના ચહેરા પર સ્મિત લાવી દીધુ.. 

નવસારી જિલ્લાનું પણ બદલાયું વાતાવરણ.. વરસાદને લીધે લાંબા સમયથી ગરમી અને બફારાથી પરેશાન લોકોને આંશિક રાહત મળી.. ચીખલી ટાઉન, થાલા સહિતના અન્ય ગ્રામ્ય પંથકમાં પવનના સુસવાટા સાથે વરસાદી ઝાપટા વરસ્યા.. લાંબા સમય બાદ વરસાદનું આગમન થતા ધરતીપુત્રોમાં પણ ખુશીની લહેર જોવા મળી.. ચીખલી તાલુકામાં અડધા ઈંચ સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે.. જો કે સામાન્ય વરસેલા વરસાદથી નેશનલ હાઈવે નજીક સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પણ હાલાકી ભોગવતા જોવા મળ્યા.. 

ગુજરાત વિડિઓઝ

Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

CJP પ્રદર્શન દરમિયાન જૈશેનું આંતકી હુમલાનું કાવતરૂં, સોશિયલ મીડિયાની આ પોસ્ટથી થયો પર્દાફાશ
CJP પ્રદર્શન દરમિયાન જૈશેનું આંતકી હુમલાનું કાવતરૂં, સોશિયલ મીડિયાની આ પોસ્ટથી થયો પર્દાફાશ
Gold Price Today: સોનાની તેજી પર બ્રેક, જાણો 24, 22 અને 18 કેરેટ ગોલ્ડ અને સિલ્વરની લેટેસ્ટ પ્રાઇસ
Gold Price Today: સોનાની તેજી પર બ્રેક, જાણો 24, 22 અને 18 કેરેટ ગોલ્ડ અને સિલ્વરની લેટેસ્ટ પ્રાઇસ
Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ
Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Embed widget