શોધખોળ કરો
લક્ષણ હોય છતાં RT PCR રિપોર્ટ નેગેટિવ કેમ આવે છે? જુઓ વીડિયો
લક્ષણ હોય છતાં RT PCR રિપોર્ટ નેગેટિવ કેમ આવે છે? આ પ્રશ્ન મુદ્દે વાત કરતા ઇંસ્ટીટ્યૂટ ઑફ ચેસ્ટ સર્જરી, મેદાંતાના ચૅયરમેન, ડૉ. અરવિંદ કુમારે જણાવ્યું કે, જો 100 લોકોનો ટેસ્ટ કરીએ તો 70માં રિપોર્ટ પોઝિટીવ આવશે. બાકી 30 લોકોમાં ટેસ્ટ રિપોર્ટ ફોલ્સ નેગેટિવ હોઇ શકે છે. ફોલ્સ નેગેટિવ હોવા પાછળ બદલાયેલો નવો સ્ટ્રેઇન પણ જવાબદાર હોય શકે. સેંપલ કલેક્શનની પ્રક્રિયા પર ટેસ્ટ રિપોર્ટ નિર્ભર કરે છે. જો નાકના બહારના ભાગમાંથી સેંપલ લેવાય તો રિપોર્ટ ફૉલ્સ નેગેટિવ આવી શકે. RT PCR ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવવા પર પણ પોતાને આઇસોલેશનમાં રાખવું.
ગુજરાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
આગળ જુઓ





















