શોધખોળ કરો
દંત્રાલ જઈ રહેલા કૉંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલની કેમ કરાઈ અટકાયત ? જુઓ વીડિયો
સાબરકાંઠા: ખેડબ્રહ્માના ધારાસભ્ય અને વિધાનસભા કોંગ્રેસપક્ષના દંડક અશ્વિન કોટવાલની આજે અટકાયાત કરવામાં આવી હતી. અશ્વિન કોટવાલ. પોશીનાના દંત્રાલમાં ગઈ કાલે બનેલા બનાવને લઈને મુલાકાતે જઈ રહ્યા હતા. ત્યારે હિંમતનગર એ ડિવિઝન પોલીસે ધારાસભ્યના ઘરેથી કરી અટકાયાત કરી હતી. પોશીનામાં ગઈ કાલે દંત્રાલ ગ્રામ પંચાયતમાં અવિશ્વાસને લઈને 6 રાઉન્ડ ફાયરીગ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન ટોળું વિખેરવા 3 ટિયરગેસના સેલ છોડાયા હતા. દંત્રાલ ગામની ઘટનાને લઇ સ્થાનિક ધારાસભ્યની દંત્રાલ જવાને લઈ અટકાયાત કરાઈ હતી.
ગુજરાત
Junagadh news: જૂનાગઢ જિલ્લાના બારા રોડ પર જુની અદાવતમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો
Gujarat Weather Update: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 6 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુંગાર
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Dahod Police : દાહોદમાં દારૂની હેરાફેરી કરતા 3 પોલીસકર્મી સામે ગુનો
Amit Shah Speech: માણસામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સંબોધન
આગળ જુઓ

















