શોધખોળ કરો
યોગ ભગાવે રોગ: બાળકોના સર્વાંગી વિકાસ માટે મહત્વના યોગ
યોગ ભગાવે રોગ: બાળકોના સર્વાંગી વિકાસ માટે યોગ મહત્વના છે. જે નિયમિત યોગ કરે છે તે નિરોગી રહે છે. બાહ્ય પ્રાણાયમ કરવાથી બાળકોનું સ્વાસ્થ સ્વસ્થ રહે છે. મયુરા, પદ્માસનથી અનેક ફાયદાઓ થાય છે. તાડાસન કરવાથી બાળકોની ઉંચાઈ વધે છે. બાળકોની યાદશક્તિ વધારવામાં મદદરૂપ થાય છે આસનો.
ગુજરાત
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
આગળ જુઓ


















