શોધખોળ કરો
ઉત્તરાખંડના લીમખાગામાં ટ્રેકિંગ કરવા ગયેલા 11 પર્વતારોહીઓના મોત, જુઓ ગુજરાતી ન્યુઝ
ઉત્તરાખંડના લીમખાગામાં ટ્રેકિંગ કરવા ગયેલા 11 પર્વતારોહીઓના મોત થયા છે. 17 લોકોમાંથી 4ને બચાવાયા છે અને હજુ 2 લોકો લાપતા છે. હેલીકૉપટરથી ગુમ થયેલા લોકોની શોધખોળ શરુ કરાઈ છે.
દેશ
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
આગળ જુઓ






















