શોધખોળ કરો
મુંબઈના ચેમ્બુરમાં દિવાલ ધરાશાયી થતા 11 લોકોએ ગુમાવ્યા જીવ, જુઓ વીડિયો
મુંબઈ(Mumbai)ના ચેમ્બુરમાં વરસાદના કારણે દિવાલ(Rain) ધરાશાયી થવાથી 11 લોકોના મોત થયા છે. અહીંયા હજુ પણ કેટલાક લોકો દટાયેલા હોવાની શક્યતા છે. મુંબઈના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે.
અમદાવાદ
Ahmedabad news: અમદાવાદના બાપુનગરમાં ધો.11માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો
આગળ જુઓ


















