શોધખોળ કરો
રાજસ્થાનમાં આજથી 24 મે સુધી લાગૂ કરાયું સંપૂર્ણ લોકડાઉન,કેવા પ્રતિબંધો કરાયા લાગૂ?,જુઓ વીડિયો
રાજસ્થાન(Rajasthan)માં આજથી 24 મે સુધી સંપૂર્ણ લોકડાઉન(Complete Lockdown) લાગૂ કરવામાં આવ્યું છે.અહીં 31 મે સુધી લગ્ન ઘરે અથવા કોર્ટમાં કરવાની જ મંજૂરી મળશે.અહીં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા પર પણ પ્રતિબંધ લાગૂ કરાયો છે.
દેશ
Mumbai Rain : મુંબઈમાં ભારે વરસાદ, શાળા-કોલેજોમાં રજા જાહેર
આગળ જુઓ






















