શોધખોળ કરો
ડ્રગ્સ કેસઃ NCBએ અર્જુન રામપાલને પૂછપરછ માટે સમન્સ મોકલ્યું, જુઓ વીડિયો
નાર્કોટિક્સ કંન્ટ્રોલ બ્યૂરોએ બોલિવૂડ એક્ટર અર્જુન રામપાલના મુંબઇ સ્થિત ઘર પર દરોડા પાડ્યા હતા. એનસીબીની ટીમે અર્જુન રામપાલના ઘર પર દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. એનસીબી સૂત્રોના મતે અર્જુન રામપાલના ડ્રાઇવરની અટકાયત કરવામાં આવી છે. એનએનઆઇએ ટ્વિટમાં કહ્યું કે, અર્જુન રામપાલને આ મામલે સમન્સ મોકલવવામાં આવ્યું છે. હવે તેને આ મામલામાં અધિકારીઓ સામે હાજર રહેવું પડશે. દરોડા દરમિયાન ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ પણ જપ્ત કરવામાં આવ્યું હતું.
દેશ
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction
Flydubai Attack: સંકટ સમયે યાદ આવ્યા હનુમાનજી! પછી જે થયું કેપ્ટન સ્મિતે PM મોદીને જણાવી આખી વાત
આગળ જુઓ





















