શોધખોળ કરો
અસ્મિતા વિશેષ: સંક્રમણ વધવાનું નક્કી
કોરોનાના સંક્રમણ વચ્ચે ફરી માઠા સમાચાર આવ્યા છે. દેશોમાં પહેલા કોરોનાના કેસ કાબુમાં આવવાનો દાવો કરાઈ રહ્યો હતો ત્યાં ફરીથી કાળ કોરોનાએ માથું ઉચક્યું છે. અને આ ખતરો ભારત પર તોળાય તેવી આશંકા વ્યક્ત કરાઈ છે. શિયાળામાં વધી શકે છે કોરોનાનો ખતરો. શું છે શિયાળામાં કોરોનાના કહેરનું વધવાનું કારણ ? કોરાના સામેની લડાઈમાં કેવી રીતે સાવધાન રહી શકાય, જુઓ અસ્મિતા વિશેષ
દેશ
PM Modi speech in Parliament : આપણે સાવધાન અને સતર્ક રહેવાની જરૂર..: PM મોદીનું લોકસભામાં સંબોધન
PM Modi calls high-level meeting : યુદ્ધ વચ્ચે PM મોદીએ બોલાવી હાઈ લેવલ બેઠક
Election Dates 2026 Announcement : 4 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણીની જાહેરાત
PM Modi : યુદ્ધની અસર સામાન્ય લોકો પર ન પડવી જોઇએ, મિડલ ઇસ્ટમાં તણાવ પર બોલ્યા PM મોદી
Gas Booking Rule Change: ગેસ સિલિન્ડરના બુકિંગના નિયમોમાં ફેરફાર, યુદ્ધના કારણે સંગ્રહખોરી રોકવા સરકારનો નિર્ણય
આગળ જુઓ






















