શોધખોળ કરો
અસ્મિતા વિશેષઃ દાઝવાનું નક્કી
અસ્મિતા વિશેષમાં વાત દેશના બદલાયેલા ઋતુચક્રની અને તેના કારણે થઈ રહેલા ભયંકર ફેરફારોની અને તેનું જ કારણ છે કે આ વખતે ઉનાળો ફેબ્રુઆરીથી પોતાના તેવર બતાવતો થઈ ગયો છે. જે ગરમીનો પ્રકોપ એપ્રિલ મેમાં જોવા મળતો હોય છે તેણે આ વખતે માર્ચના પ્રથમ અઠવાડીયાથી જ પોતાના તેવર બતાવ્યા છે. શા માટે વધી રહ્યું છે દેશભરનું તાપમાન. કયા એવા પરિબળો છે જેના કારણે પારો બતાવે છે પોતાનો પાવર.
દેશ
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction
Flydubai Attack: સંકટ સમયે યાદ આવ્યા હનુમાનજી! પછી જે થયું કેપ્ટન સ્મિતે PM મોદીને જણાવી આખી વાત
આગળ જુઓ






















