શોધખોળ કરો
અસ્મિતા વિશેષઃ સમુદ્રમાં શક્તિમાન
અસ્મિતા વિશેષમાં વાત સમુદ્રમાં શક્તિમાનની. જી હાં વાત INS કરંજની. જે આજે ભારતીય નેવીમાં સામેલ થયું. INS નેવી નૌસેના માટે કેમ અને કેટલું મહત્વનું છે? દુશ્મનોના દાંત ખાંટા કરવામાં કેવી રહેશે કરંજની ભૂમિકા અને કેવી રીતે સમુદ્રમાંથી સ્ટ્રાઈક કરવા માટે છે સક્ષમ...જુઓ આ ખાસ અહેવાલ
દેશ
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
આગળ જુઓ





















