શોધખોળ કરો
અસ્મિતા વિશેષ: જુઓ ડૂબ્યુ ચીન
ચીન પર કુદરતનું જળ આક્રમણ. ચીનના શાંકઝી પ્રાંતમાં પુરનો કહેર. ચીનમાં અગાઉથી જ વીજ સંકટ છે. તેમાં બીજી કુદરતી આફતો આવી રહી છે. વિનાશક પુરથી હાહાકાર મચી ગયો છે. ચારેય બાજુ માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે.
આગળ જુઓ























