શોધખોળ કરો

Baba Vanga's 2026 Warning: બાબા વાંગાની 2026ને લઈ ચિંતાજનક ભવિષ્યવાણી

2026ના વર્ષમાં વિનાશક યુદ્ધ અને દુનિયામાં રાજકીય અને આર્થિક અસ્થિરતાની બાબા વાંગાની આગાહીના વૈશ્વિક મીડિયામાં અહેવાલથી હડકંપ મચી ગયો. આવતા વર્ષમાં કુદરતી તારાજી અને AI બેકાબૂ બનવાની તેમજ વિશાળ એલિયન એયરફ્રાફ્ટ પૃથ્વી પર આવી પરગ્રહવાસી હુમલો કરવાની બાબા વાંગાની આગાહીના અહેવાલોની વૈશ્વિક ચર્ચા થઈ રહી છે..બલ્ગેરિયાના બાબા વાંગાએ 2026 માટે કરેલી આગાહીઓમાં પૃથ્વી પર એલિયન્સનું આગમન, એઆઇ માણસના કાબૂ બહાર જતું રહેશે અને પૂર્વમાં એક મોટું વિનાશક યુદ્ધ છેડાશે, જે સમય જતાં આખી દુનિયામાં ફેલાઇ જશે.મીડિયા અહેવાસો અનુસાર, બાબા વાંગાએ ભવિષ્યવાણી કરી હતી કે,  2026માં દુનિયાના પૂર્વ હિસ્સામાં એક મોટું યુદ્ધ છેડાશે. આ વિનાશકારી યુદ્ધ ધીમે ધીમે આખી દુનિયામાં પ્રસરશે જેને કારણે દુનિયાના પશ્ચિમી જગતમાં મોટી અસર પડશે.આ યુદ્ધને કારણે દુનિયામાં સત્તાની બાજી પણ પલટાઇ શકે. યુદ્ધને કારણે મોટાપાયે વિનાશ,જાનહાનિ અને વિનાશ વેરાતો જોવા મળશે.ભવિષ્યવાણીમાં એવો પણ દાવો કરવામાં આવ્યો કે 2026માં લોકોને ઘણી કુદરતી આફતોનો સામનો કરવો પડશે.2026નું વર્ષ કુદરતી તબાહીનું વર્ષ બની રહેશે. ભૂકંપ,જ્વાળામુખી અને ભારે વરસાદ જેવી આફતો ત્રાટકશે, જેને કારણે પર્યાવરણને પણ ભારે નુકસાન થશે.  બાબા વાંગાએ એક રસપ્રદ ભવિષ્યવાણી એ પણ કરી કે એઆઇ એટલી શક્તિશાળી બની જશે કે તેના પર નિયંત્રણ રાખવાનું કામ માણસો માટે કાબૂ બહારનું બની જશે. એક વાત સ્પષ્ટ કરવી જરૂરી છે કે, બલ્ગેરિયામાં થઇ ગયેલી અંધ મહિલા બાબા વાંગા તરીકે વિખ્યાત હતી. બાબા વાંગાનું 1996માં અવસાન થયું હતું, પરંતુ તેમની ભવિષ્યવાણીઓની આજે પણ વૈશ્વિક સ્તરે ચર્ચા છે અને અવારનવાર મીડિયામાં અહેવાસો આવતા રહે છે.. 

સમાચાર વિડિઓઝ

Somnath Swabhiman Parv: સોમનાથમાં 108 અશ્વો સાથેની શૌર્ય યાત્રા બાદ PM મોદીએ મહાદેવની કરી પૂજા

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'સોમનાથ પર લહેરાતી ધજા હિન્દુસ્તાનની તાકાત બતાવી રહી છે', શિવ સાધના કર્યા બાદ બોલ્યા PM મોદી

X પર અશ્લિલ કંટેન્ટ સામે એકશન, 600 અકાઉન્ટ ડિલિટ, Elon Muskનો નિર્ણય

પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, જાણો 2 દિવસના સંપૂર્ણ કાર્યક્રમની ડિટેલ

Multibagger Stock: આ મલ્ટિબેગર સ્ટોક બની ગયો પૈસા છાપવાનું મશીન, આપ્યું 5700% રિટર્ન, રોકાણકારો થઈ ગયા માલામાલ

ABP Premium
Advertisement

વિડિઓઝ

Somnath Swabhiman Parv: સોમનાથમાં 108 અશ્વો સાથેની શૌર્ય યાત્રા બાદ PM મોદીએ મહાદેવની કરી પૂજા
PM Modi join Shaurya Yatra: 108 અશ્વ સાથેની શૌર્યયાત્રામાં જોડાયા PM મોદી
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીનું પાણી અને પુરી
Hun To Bolish : હું તો બોલીશ : આ ગુંડાગર્દીનો અંત ક્યારે ?
Somnath Swabhiman Parv: મહાદેવના સાનિધ્યમાં 'સ્વાભિમાન પર્વ'ની ઉજવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સોમનાથ પર લહેરાતી ધજા હિન્દુસ્તાનની તાકાત બતાવી રહી છે', શિવ સાધના કર્યા બાદ બોલ્યા PM મોદી
'સોમનાથ પર લહેરાતી ધજા હિન્દુસ્તાનની તાકાત બતાવી રહી છે', શિવ સાધના કર્યા બાદ બોલ્યા PM મોદી
X પર અશ્લિલ કંટેન્ટ સામે એકશન, 600 અકાઉન્ટ ડિલિટ, Elon Muskનો નિર્ણય
X પર અશ્લિલ કંટેન્ટ સામે એકશન, 600 અકાઉન્ટ ડિલિટ, Elon Muskનો નિર્ણય
પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, જાણો 2 દિવસના સંપૂર્ણ કાર્યક્રમની ડિટેલ
પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, જાણો 2 દિવસના સંપૂર્ણ કાર્યક્રમની ડિટેલ
Multibagger Stock: આ મલ્ટિબેગર સ્ટોક બની ગયો પૈસા છાપવાનું મશીન, આપ્યું 5700% રિટર્ન, રોકાણકારો થઈ ગયા માલામાલ
Multibagger Stock: આ મલ્ટિબેગર સ્ટોક બની ગયો પૈસા છાપવાનું મશીન, આપ્યું 5700% રિટર્ન, રોકાણકારો થઈ ગયા માલામાલ
અમેરિકાએ સીરિયા પર કર્યો ભીષણ હુમલો, ISISને બનાવ્યું નિશાન, હૉકઆઈ ઓપરેશન દ્રારા ટ્રમ્પનો કડક સંદેશ

સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video

પવન, ઠંડી અને માવઠું! અંબાલાલ પટેલે કરી એકસાથે 3 મોટી આગાહી, જાણો ઉત્તરાયણના સમાચાર

PM Modi Gujarat Visit Live: સોમનાથ પરાક્રમ અને વીરતાનું સાક્ષી: PM મોદી

Embed widget