શોધખોળ કરો
Bihar: RJDના બાહુબલી નેતા શહાબુદ્દીનનું કોરોનાથી નિધન, જુઓ વીડિયો
Bihar: RJDના બાહુબલી નેતા શહાબુદ્દીનનું કોરોનાથી નિધન થયું છે. કોરોનાગ્રસ્ત થયા બાદ તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. DDU હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. શહાબુદ્દીન પૂર્વ સાંસદ પણ રહી ચૂક્યા છે.
દેશ
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
આગળ જુઓ





















