શોધખોળ કરો

BJP Press Conference : ભાજપની પત્રકાર પરીષદ , આતંકવાદનો ખાત્મો તમામે જોયો

પહલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદીઓના કેમ્પ પર કરેલી એરસ્ટ્રાઇકને લઈ આજે ભાજપે પત્રકાર પરીષદ યોજી હતી. ઓપરેશન સિંદૂર અંગે વાત કરતાં ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે, આતંકવાદનો ખાત્મો તમામે જોયો. આતંકવાદ વિરુદ્ધ એક નિર્ણાયક સંદેશ. આતંકવાદનો ખાત્મો દુનિયામાં સંદેશ. ઓપરેશન સિંદૂર સફળ થયું છે. ભારતે પાકિસ્તાનમાં આતંકીઓના અડ્ડાઓને તબાહ કર્યા. ભારતીય સેનાએ દુનિયાને બહાદુરી દેખાડી. ભારતીય સેનાએ અદમ્ય સાહસનો પરિચય આપ્યો. પહલગામ હુમલાનો બદલો લેવા પીએમએ કહ્યું હતુ. પીએમ મોદીએ બદલો લેવાનું વચન આપ્યું હતુ. ભારતે સિંધૂ નદીનું પાણી રોકી દીધું. અટારી વાઘા બોર્ડર પણ રોકી દીધી. પાકિસ્તાનના જુઠાણાનો પર્દાફાશ થયો. 50 વર્ષમાં જે અસંભવ હતું તે સંભવ કર્યું. નવ આતંકી ઠેકાણાને ધ્વસ્ત કરાયા. મોટા ઈસ્લામિક દેશો ભારતના સમર્થનમાં આવ્યા. ઓપરેશન સિંદૂરથી ભારતે દુનિયાને દમ દેખાડ્યો. સિંધૂ જળ સંધિ સ્થગિત થતા પાકિસ્તાનની અર્થ વ્યવસ્થાને ઝટકો. લશ્કર, જૈશ, હિજબુલના ઠેકાણાઓ ધ્વસ્ત કરાયા.

દેશ વિડિઓઝ

Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ

Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી

8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ

બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી

ABP Premium

વિડિઓઝ

Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત

ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો

Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ

ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ

Embed widget