શોધખોળ કરો
Budget 2021:દેશમાં ડિઝિટલ રીતે વસ્તીગણતરી કરવામાં આવશે
નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં કહ્યું કે, હવે દેશમાં ડિઝિટલ વસ્તીગણતરી થશે. આ માટે 3768 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, આ દુનિયાનો સૌથી મોટો ટાસ્ક છે.
દેશ
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
આગળ જુઓ





















