શોધખોળ કરો
CBSE એ લાગુ કરી ધોરણ 10 અને 12 માટે નવી પરીક્ષા-પરિણામ પધ્ધતિ, બે ભાગમાં લેવાશે પરીક્ષા
CBSE એ ધોરણ 10 અને 12 માટે નવી પરીક્ષા-પરિણામ પધ્ધતિ લાગુ કરી છે. બે ભાગમાં પરીક્ષા લેવાશે અને અભ્યાસક્રમ પણ ઓછો કરવામાં આવશે. પ્રથમ ભાગની પરીક્ષા નવેમ્બર-ડિસેમ્બર 2021માં યોજાશે. તો બીજા ભાગની પરીક્ષા માર્ચ-એપ્રિલ 2022માં યોજાશે.
દેશ
Mann Ki Baat: 'મન કી બાત'માં PM મોદીએ દેશવાસીઓને કરી અપીલ, નેધરલેન્ડના કાર્યક્રમનો કર્યો ઉલ્લેખ
આગળ જુઓ





















