શોધખોળ કરો
ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાથી ઠંડીનો પારો શૂન્યથી નીચે, હિમાચલમાં વરસાદની આગાહી
ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાથી ઠંડીનો પારો શૂન્યથી નીચે નોંધાયો છે. ઉત્તર ભારતમાં અનેક વિસ્તારો કોલ્ડવેવની ઝપેટમાં છે ઘણી જગ્યાએ ન્યૂનતમ તાપમાન પાંચ ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું છે. જ્યારે હિમાચલમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાનનના અનેક સ્થળોએ તાપમાન શૂન્યની નજીક.
દેશ
Tiger Shroff Firing Case: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટા સમાચાર! કોટામાંથી 3 હુમલાખોરોની ધરપકડ
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction
આગળ જુઓ






















