શોધખોળ કરો
કોરોનાની બીજી લહેરમાં અનેક બાળકો બન્યા સંક્રમણનો શિકાર, જુઓ વીડિયો
કોરોના(Corona)ની બીજી લહેરમાં અનેક બાળકો કોરોના સંક્રમિત થયા હોવાનો અહેવાલ મળી રહ્યો છે. જો કે બાળકોના માતા પિતા લક્ષણો સમજવામાં થાપ ખાઈ રહ્યાં છે.
ભાવનગર
Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
આગળ જુઓ

















