શોધખોળ કરો

ત્રણ સપ્તાહમાં આવી શકે છે કોરોનાની થર્ડ વેવ, દરરોજ આવી શકે છે 1 લાખ કેસ, જાણો શું કહે છે એક્સપર્ટ

કોરોનાની સેકેન્ડ વેવ લગભગ અંતના આરે છે પરંતુ તેની સાથે થર્ડ વેવની શક્યતાએ ચિંતા વધારી છે. એક્સપર્ટનું માનવું છે કે, કોરોના મહામારીની થર્ડ વેવ 3 સપ્તાહ બાદ આવી શકે છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના મુખ્ય સંક્રામક  નિષ્ણાત ડોક્ટર સમીરન પાંડાએ એ શંકા વ્યક્ત કરતા કહ્યું કે,ઓગસ્ટથી દેશમાં કોરોનાની થર્ડ વેવ  આવી શકે છે. અત્યાર સુધીના ડેટાની સમીક્ષા બાદ જે તારણ સામે આવ્યું છે. તે ચિંતાજનક છે. આવનાર આ થર્ડ વેવમાં 50 ટકા કેસ દરરોજ વધી શકે છે. ઓગસ્ટમાં આવનાર થર્ડ વેવ દરમિયાન રોજ  લગભગ એક લાખ કેસ નોંધાઇ શકે છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે, થર્ડ વેવ ખતરનાક છે.જો કે સેકેન્ડ વેવની સરખામણીમાં તે ખૂબ જ ઓછા છે કારણ કે મેના  પહેલા સપ્તાહ દરમિયાન દેશમાં રોજ 4 લાખથી વધુ કેસ નોંધાય હતા. હાલની  સ્થિતિને જોઇએ તો રોજ સરેરાશ 40થી 43 હજાર કેસ રોજ નોંધાઇ રહ્યાં છે. આ ડેટા મુજબ એક્સપર્ટે થર્ડ વેવમાં કોરોનાના નવા કેસમાં 50 ટકા વધારોનો અનુમાન લગાવ્યો છે.

દેશ વિડિઓઝ

Mumbai Rain | ભારે વરસાદના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: આગામી એક કલાક માટે રાજ્યના 34 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં આગામી 3 કલાક માટે ભારે વરસાદની ચેતવણી: ગાજવીજ સાથે 22 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ

Weather Update: આજે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 70 કિમીની સ્પીડથી ફૂંકાશે પવન

Gujarat Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, માંગરોળમાં જળબંબાકાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાક માટે ભારે વરસાદની ચેતવણી: ગાજવીજ સાથે 22 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક માટે ભારે વરસાદની ચેતવણી: ગાજવીજ સાથે 22 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
Weather Update: આજે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 70 કિમીની સ્પીડથી ફૂંકાશે પવન
Weather Update: આજે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 70 કિમીની સ્પીડથી ફૂંકાશે પવન
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે

IND vs ENG: બીજી T20 માં આ 3 ખેલાડીઓ પર રહેશે સૌની નજર, એક પર મંડરાઈ રહ્યું છે બહાર થવાનું જોખમ

પ્રાઇવેટ કારની છત પર Carrier લગાવતા પહેલાં જાણી લો નિયમ, નહીંતર ભરવો પડશે દંડ
પ્રાઇવેટ કારની છત પર Carrier લગાવતા પહેલાં જાણી લો નિયમ, નહીંતર ભરવો પડશે દંડ
Gujarat Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, માંગરોળમાં જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, માંગરોળમાં જળબંબાકાર
જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યું: માંગરોળમાં 24 કલાકમાં 22.24 ઈંચ વરસાદ, 19 લોકોનું રેસ્ક્યૂ, 22 ગામો સંપર્કવિહોણા

IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન

Embed widget