શોધખોળ કરો
કોરોનાની કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેના સમયગાળામાં થયો ફેરફાર,જુઓ વીડિયો
દેશમાં કોરોનાની વેક્સિન કોવીશિલ્ડના બે ડોઝ વચ્ચેનો સમયગાળો વધારવામાં આવ્યો છે. હવેથી પહેલા અને બીજા ડોઝ વચ્ચે 6-8 સપ્તાહનું અંતર રહેશે. NTAGIની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. દેશમાં અત્યાર સુધી 4 કરોડથી વધુ લોકોને વેક્સિન અપાઈ છે.
દેશ
Mumbai Rain | ભારે વરસાદના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Europe Hit Wave : યુરોપમાં ગરમીથી હાહાકાર, ફ્રાંસમાં ગરમીને કારણે 1 હજાર લોકોના મોત
El Nino Effect : અલ નીનોની અસરને પગલે જૂન પૂર્ણ થવા છતાં અનેક રાજ્યોમાં નથી વરસ્યો વરસાદ
Mumbai Rain: મુંબઈમાં મુશળધાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Venezuela Earthquake: વેનેઝુએલામાં ભયાનક ભૂકંપ, અનેક ઈમારતો ધ્વસ્ત, 10,000 મોતની આશંકા
આગળ જુઓ






















