શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસ હવાથી કઇ રીતે ફેલાય છે? કેમ આ સ્ટ્રેન છે ખતકનાક
કોરોના...... આ શબ્દ નાના-મોટા દુનિયાના દરેક વ્યક્તિ માટે ચિંતાનું કારણ બની ગયું છે. હાલ દુનિયાભરમાં આ સાયલન્ટ કિલર આતંક મચાવી રહ્યો છે. આ સૂક્ષ્મ છૂપા વાયરસ સામે વૈજ્ઞાનિક તર્ક, કારણો અને રિસર્ચ પણ ઓછા જ પડી રહ્યાં છે. આ સ્થિતિમાં કોરોનાના કોયડાને સમજવા મેડિકલ જર્નલ લાન્સેટે તેના પર રિસર્ચ કર્યું છે.. આ રિસર્ચનું તારણ વધુ ચિંતા ઉપજાવનાર છે..... જી હાં,... રિસર્ચરનો દાવો છે કે, કોવિડ-19નો વાયરસ હવાથી ફેલાઇ છે. આ નવા રિસર્ચના આધારે હવે કોવિડ-19ના પ્રોટોકોલમાં પણ શું ફરી બદલાવ આવશે?, જી હાં વૈજ્ઞાનિકોએ નવા રિસર્ચના તારણો બાદ કોવિડ-19ના પ્રોટોકોલમાં તાત્કાલિક ફેરફારની પણ ભલામણ કરી છે.
દેશ
Pune Dumper Accident: પૂણેમાં ફૂટપાથ પર સૂતેલા લોકોને ડમ્પરે કચડી નાંખતા 3ના મોત
Meerut Stampede: મેરઠમાં શિવપુરાણ કથામાં મચી ગઈ ભાગદોડ, 4 મહિલાઓ ઈજાગ્રસ્ત | Abp Asmita
Jaipur Blast News: સ્કુલ પાસે જ કેમિકલ ટેન્કરમાં ભયાનક બ્લાસ્ટ, પાંચ લોકો બળીને ખાખ| Abp Asmita
Parliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE Updates
Mumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ઓટો
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement