શોધખોળ કરો
દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટની એન્ટ્રી, ક્યાં નોંધાયા સૌથી વધુ કેસ?
દેશમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટે(Delta Plus variant) ચિંતામાં વધારો કર્યો છે. અત્યાર સુધી 12 રાજ્યોમાં આ વેરિએન્ટના 51 કેસ નોંધાયા છે.જેમાં મહારાષ્ટ્ર(Maharashtra)માં આ વેરિએન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. આ અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે(Union Health Ministry) આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વના આદેશ આપ્યા છે.
દેશ
Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Asam Flood: આસામમાં પૂરે મચાવી તબાહી, 10 લોકોના મોત
Sikkim Landslide : સિક્કિમમાં નિર્માણાધિન સુરંગમાં ભૂસ્ખલન, 7 શ્રમિકોના મોત
Monsoon session 2026 : 'હું 56 વર્ષના યુવાનની વાત નથી કરતો' PM મોદીએ કોના વિશે કરી વાત?
આગળ જુઓ






















