શોધખોળ કરો
થર્ડ વેવ કા હમ બાદ મેં સોંચેગે લેકિન યે સેકન્ડ વેવ બહોત ખતરનાક હૈ, ઈસસે હમેં કિ સી ભી હાલત મેં સેફલી નિકલના હૈ.....
દેશભારમાં કોરોના વાયરસ (Corona Virus)ની બીજી લહેરે કહેર વર્તાવ્યો છે ત્યારે સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તેની સાથે સાથે હોસ્પિટલમાં ઓક્સિજન સિલિન્ડર, બેડની અછત વર્તાઈ રહી. ત્યારે મુંબઈની ચેપી રોગોના નિષ્ણાંત ડૉ. તૃપ્તિ ગિલાડીને આ હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સ્થિતિને લઈને એક પાંચ મીનિટનો વીડિયો શેર કર્યો છે. તેમાં તે કોરોના સામે દરરોજ લડી રહેલા લાચાર આરોગ્ય વ્યવસાયિકો કેવી લાગણી અનુભવે છે તે જણાવી રહી છે. વીડિયોમાં ડોક્ટર રડતા રડતા મુંબઈ (Mumbai)ના હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સ્થિતિ અંગે જણાવી રહી છે. અને લોકોને કોરોના નિયમનોનું પાલન કરવાની અપીલ કરી રહી છે.
દેશ
Election Dates 2026 Announcement : 4 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણીની જાહેરાત
PM Modi : યુદ્ધની અસર સામાન્ય લોકો પર ન પડવી જોઇએ, મિડલ ઇસ્ટમાં તણાવ પર બોલ્યા PM મોદી
Gas Booking Rule Change: ગેસ સિલિન્ડરના બુકિંગના નિયમોમાં ફેરફાર, યુદ્ધના કારણે સંગ્રહખોરી રોકવા સરકારનો નિર્ણય
Atideb Sarkar Speech : આઈડિયાઝ ઓફ ઈન્ડિયા 2026માં એબીપી ન્યુઝ ચીફ એડિટર અતિદેવ સરકારનું સંબોધન
Delhi Police: દિલ્લી પોલીસના સ્પેશલ સેલને મોટી સફળતા, તમિલનાડુ અને બંગાળના 8 સંદિગ્ધોની ધરપકડ
આગળ જુઓ






















