શોધખોળ કરો
નવા કૃષિ કાયદાને રદ કરવાની માંગ પર ખેડૂતો અડગ, સરકારને શું આપી ચીમકી?
હવે મહારાષ્ટ્રના ખેડૂતો ખેડૂત આંદોલનમાં (Farmer Protest) જોડાશે. 4 ડિસેંબરે મહારાષ્ટ્રના ખેડૂતો દિલ્હીની કૂચ કરશે. ખેડૂત સંગઠનની બેઠકમાં આગળની રણનીતિ પર ચર્ચા થશે. કેન્દ્ર સરકાર સાથે વાતચીત પછી પણ ન આવ્યો ઉકેલ. ખેડૂતોએ કહ્યું, કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન યથાવત રહેશે. સરકાર પાસેથી કંઈક તો મેળવીશું. 3 ડિસેમ્બરે સરકાર અને ખેડૂતો વચ્ચે ચોથા તબક્કાની બેઠક થશે.
દેશ
Nitish Kumar Resignation: નીતિશ કુમારે વિધાન પરિષદથી આપ્યું રાજીનામું
Toll Tax Increase : 1 એપ્રિલથી નેશનલ હાઈવે પર મુસાફરી મોંઘી
PM Modi speech in Parliament : આપણે સાવધાન અને સતર્ક રહેવાની જરૂર..: PM મોદીનું લોકસભામાં સંબોધન
PM Modi calls high-level meeting : યુદ્ધ વચ્ચે PM મોદીએ બોલાવી હાઈ લેવલ બેઠક
Election Dates 2026 Announcement : 4 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણીની જાહેરાત
આગળ જુઓ























