શોધખોળ કરો
બેકાબુ કોરોના સંક્રમણને કારણે કેરળમાં આઠમી મેથી લાગૂ કરાયું સંપૂર્ણ લોકડાઉન, જુઓ વીડિયો
વધતા કોરોના સંક્રમણ(Corona Transition)ને કારણે કેરળ(Kerala)માં આઠમી મેથી 16 મે સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરાયુ છે.કેરળ સંપૂર્ણ લોકડાઉન લગાવનાર દેશનું સાતમું રાજ્ય બન્યું છે.
દેશ
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
આગળ જુઓ





















