શોધખોળ કરો
ગુજરાત કોરોના એપડેટ: રાજ્યમાં કોરોનાની શું છે સ્થિતિ જાણો 2 મિનિટમાં, જુઓ વીડિયો
અમદાવાદમાં કોરોના વિસ્ફોટની સ્થિતિ યથાવત... અમદાવાદ શહેરમાં 24 કલાકમાં 5 હજાર 790 કેસ નોંધાયા જ્યારે 27 દર્દીઓના મૃત્યુ થયા.. અમદાવાદ શહેરમાં કુલ કેસનો આંક 1 લાખ 33 હજાર 106 કેસ પર પહોંચ્યો..રાજકોટની મોટા ભાગની એજન્સીઓમાં ઓક્સિજન ખાલી.. એક બાજુ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ એજન્સીઓને સિલિન્ડર રીફલિંગની આપી છૂટ તો તો બીજી બાજુ એજન્સીની ઓક્સિજન ન હોવાથી દર્દીના સ્વજનની મુશ્કેલી યથાવત
દેશ
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction
Flydubai Attack: સંકટ સમયે યાદ આવ્યા હનુમાનજી! પછી જે થયું કેપ્ટન સ્મિતે PM મોદીને જણાવી આખી વાત
આગળ જુઓ






















