શોધખોળ કરો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં શું છે કોરોનાની સ્થિતિ, જાણો 2 મિનિટમાં કોરોના અપડેટસ
અમદાવાદમાં ગત 24 કલાકમાં 4744 નવા કેસ નોંધાયા અને 26 લોકોના મૃત્યુ થાય...શહેરના 5 નવા વિસ્તારનો કન્ટેનમેન્ટ ઝોનમાં ઉમેરો... હાલ અમદાવાદ શહેરમાં કુલ 257 વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોનમાં સામેલ..અમદાવાદમાં આઈસોલેશન વૉર્ડમાં જ બેડ ખાલી... રાજકોટમાં પણ ઓક્સિજન, ICU બેડ ફુલ.. વડોદરામાં ICUના 102 તો વેંટિલેટર વાળા 15 બેડ ખાલી..વડોદરામાં છેલ્લા 4 દિવસમાં કુલ 955 લોકોએ કોરોનાના કારણે ગુમાવ્યો જીવ....વડોદરા સ્મશાન અને કબ્રસ્તાનમાં બુધવારે 204, ગુરૂવારે 241, શુક્રવારે 249 અને શનિવારે 261 મૃતકની અંતિમ વિધિ થઇ
દેશ
Flydubai Attack: સંકટ સમયે યાદ આવ્યા હનુમાનજી! પછી જે થયું કેપ્ટન સ્મિતે PM મોદીને જણાવી આખી વાત
Noida Bus Fire: ગ્રેટર નોઈડામાં ડબલ ડેકર બસમાં લાગી આગ, 9 લોકોના મોત
લાલ બાગચા રાજાની પ્રથમ ઝલક જોવા મળી, ભક્તોમાં અદભૂત ઉત્સાહ
PM Modi addresses BRICS Summit 2026: બ્રિક્સ બિઝનેસ ફોરમમાં પ્રધાનમંત્રીનું સંબોધન
Delhi Building Collapse: દિલ્લીના મોતી બાગ વિસ્તારમાં મોટી દુર્ઘટના, પાંચ માળની હોસ્ટેલ ધરાશાયી થતા દોડધામ
આગળ જુઓ






















